પાટણ : કરોડો રુપિયાના અમુલ બ્રાન્ડના શંકાસ્પદ મિલ્ક પાવડરનુ ગોડાઉન ઝડપાયું
સિદ્ધપુર તાલુકાના કારણ ગામ નજીક એક ખાનગી ગોડાઉનમાં દુધના પાવડરના જથ્થામાં પેકેજીંગમાં ડેટ બદલીને આ જથ્થો. વિદેશ મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે ગોડાઉનમાં રેડ કરી તપાસ હાથ ધરમાં આવી હતી. પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કારણ ગામ નજીક હાઈવે માર્ગ પર આવેલ એક … Read more