પાટણ : અનાવાડા ગામે ટોપલા ઉજાણી.
PATAN Anavada News : પાટણ તાલુકાના અનાવાડા (Anavada) ગામમાં સમસ્ત ગામની સમુહ ટોપલા ઉજાણીનું પર્વ પરંપરાગત રીતે શ્રધ્ધા અને ભકિતના માહોલમાં યોજાયું હતું દર વષે ભાદરવા સુદ ચૌદસે ગામમાં ઉજાણી યોજાય છે. તે રીતે આનંદ-ઉમંગ-ઉલ્લાસ અને એકતાની ભાવના સાથે પરંપરાગત સમુહ ટોપલા ઉજાણી ઉજવાઈ હતી. જેમાં સમગ્ર ગામના તમામ ગ્રામજનો ગામમાં આવેલ ખેજડીયા વિર દાદા … Read more