પરિણીતા પુત્રની ઉંમરના યુવક સાથે પ્રેમમાં પડી અને પછી કરી આત્મહત્યા

The couple committed suicide together

ભરૂચના અંકલેશ્વરમાંથી (Ankleshwar) ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા પ્રેમીયુગલની ઝાડેશ્વર કેબલ સ્ટેઈડ બ્રિજ પાસેથી લાશ મળી આવી છે. પોતાના પુત્રની ઉંમરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ પરિણીતા અને યુવકને સમાજ એક થવા નહીં દે તેમ લાગતા બંનેએ સજોડે નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતક યુવકના તો દોઢ મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું … Read more

શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

Ankleshwar

Ankleshwar શાળાના એક શિક્ષકે ક્લાસના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરતા વાલીઓ રોષે ભરાયા. અંકલેશ્વર (Ankleshwar) ના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના એક શિક્ષકે શાળાના ઓનલાઇન ક્લાસના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરતા વાલીઓ દ્વારા શિક્ષકને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના અંગે માહિતી મળતા અંકલેશ્વર GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે શિક્ષકની … Read more

લગ્નના મંડપમાંથી પોલીસે ફિલ્મી ઢબે દુલ્હાની કરી ધરપકડ…

Ankleshwar અંકલેશ્વર (Ankleshwar) સગીરાની ફેસબુક ઉપર પટનાના આકાશ સાથે મિત્રતા બંધાઈ હતી. યુવતી પટના પહોંચી ત્યાં સુધી તેને આકાશ વિકલાંગ હોવાની માહિતી ન હતી પરંતુ એરપોર્ટ ઉપર બંને પગ કામ ન કરતા હોવા છતાં પ્રેમિકાને મળવા આવેલ આકાશ સગીરાને પ્રભાવિત કરી ગયો. તથા તેને વિકલાંગ સાથે પણ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. આકશના પરિવારની … Read more

Ankleshwar : હાઇવે નં-48 પાસે આ કારણસર થઈ ગેસ લીકેજની ઘટના

Ankleshwar ગુજરાતના અંકલેશ્વર (Ankleshwar) નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી પાટીયા પાસે પ્રોપીલીન ગેસ  ભરેલુ ટેન્કર બ્રિજ પરથી અમરાવતી નદીમાં ખાબક્યુ હોવાથી ગેસ લીકેજ થયો હતો. પ્રોપીલીન ગેસ  ભરેલુ ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજને કારણે દોડધામ મચી ગઈ છે. જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC ના ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સની ઘટના સ્થળે … Read more

Vadodara Mumbai Express Highway ના કામકાજ દરમિયાન થઈ એક કામદારની મોત

Vadodara Mumbai Express Highway ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક શક્કપોર ગામ નજીક દુર્ઘટના થઇ છે. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું. Vadodara Mumbai Express Highway નું કામકાજ ચાલતું પરંતુ ક્રેનનું સંતુલન ગુમાવતા આ દુર્ઘટના થઇ હતી. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરતા એક મજૂરનું મુર્ત્યુ થયું છે. ક્રેનનું … Read more

Ankleshwar: GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ થતા, 6 દાઝયા અને 1નું મોત

Ankleshwar ગુજરાતના અંકલેશ્વર(Ankleshwar) GIDCમાં એગ્રો કેમિકલ બનાવતી હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે મોડી રાત્રે રીએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક્ઝોથર્મીક રીએકશન થતાં અચાનક તાપમાન અને પ્રેસર વધી બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેમાં 6 કામદાર દાઝ્યા હતા, જે પૈકી એકનું મોત થયું હતું. 2 કલાકની મહેનતે આખરે આગ પર કાબૂ મેળવાયો હતો. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures