અન્નપૂર્ણા મહોત્સવ ની પ્રથમ રાત્રી એ મહિલા મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી અન્નપૂર્ણા માતાજી નાં દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી.. પાટણ શહેર નાં સોનીવાડ વિસ્તારમાં આવેલ શ્રી વાધેશ્ર્વરી માતાજી ના મંદિર પરિસર માં બિરાજમાન શ્રી અન્નપૂર્ણા માતાજી નાં ગૂરૂવાર થી શરૂ થયેલા ૨૧ દિવસીય અન્નપૂર્ણા મહોત્સવ ની પ્રથમ રાત્રી એ શ્રી પાટણ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના મહિલા … Read more