LAC પર પરિસ્થિતિને લઇ સેના પ્રમુખ નરવણેનું નિવેદન
LAC ભારતીય લશ્કરના સેનાપતિ જનરલ એમ એમ નરવણે લદ્દાખ (LAC)ની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. ભારત ચીન વચ્ચેના તણાવને લઇ તેઓ લદ્દાખ પહોંચ્યા છે. એમ એમ નરવણેએ કહ્યું હતું કે લદ્દાખ સરહદે પરિસ્થિતિ બહુ ગંભીર છે. આપણે સરહદોના રક્ષણ માટે લેવા પડે એટલાં બધાં પગલાં લીધાં છે અને કદાચ યુદ્ધ થાય તો આપણા તરફથી પૂરતી તૈયારી કરવામાં … Read more