Arun Jaitley ની પુણ્યતિથિ પર પીએમ મોદીએ ટ્વિટ કરી યાદ કર્યા
Arun Jaitley પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી (Arun Jaitley)ની આજે પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમને યાદ કરતા કહ્યુ કે તેઓ એક ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ, વિપુલ વક્તા અને એક મહાન વ્યક્તિ હતા. જેમની જગ્યા ભારતીય રાજનીતિમાં કોઈ લઈ શકે નહીં. આ પણ જુઓ : પાટણમાં વરસાદી પાણી ભરાતાં ચીફ ઓફીસરનું બોટિંગ … Read more