Patan City News : દબાણ હટાવવાના મુદે લાંચ માંગ્યા હોવાના આક્ષેપથી સર્જાયો વિવાદ.
પાટણ શહેરના (Patan City News) ચાણસ્મા હાઈવે ખાતે એ-પ તિરુપતિ બંગ્લોઝમાં રહેતાં ઠકકર અરવિંદ જયંતિલાલ દ્વારા પોતાના મકાનની બહાર નગરપાલિકાની પરમીશન લીધા બાદ તેની કોમર્શીયલ આકારણી કરાવવામાં આવી હતી અને આ કોમર્શીયલ આકારણી થઈ ગયા બાદ તેઓ દ્વારા પોતાના ઘરની બહાર દુકાન બનાવવામાં આવી હતી. ત્યારે આ દુકાનનો વર્ષ ર૦૧૯-ર૦નો કોમર્શીયલ વેરો પણ ભર્યો હોવા … Read more