આર્યન ખાન : બોમ્બે હાઈકોર્ટમાં માંગશે આજે જામીન.
ક્રૂઝમાંથી ડ્રગ્સ (Mumbai Drug Case) જપ્ત કરવાના મામલે ધરપકડ કરાયેલ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની જામીન અરજી (drugs case aryan khan Bail application) પર બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) 26 ઓક્ટોબરે સુનાવણી કરશે. છેલ્લી સુનાવણી દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ જજ જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેંચ સમક્ષ અરજી રજૂ કરી … Read more