ટીવી અને બોલિવૂડ એક્ટર આશીષ રોયનું નિધન
Ashiesh Roy ટીવી અને ફિલ્મ ઉદ્યોગના એક્ટર આશીષ રોય (Ashiesh Roy)નું લાંબી બીમારીને કારણે આજે નિધન થયું છે. તેઓ ગતઅઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. બન્ને કિડની ખાબ હતી. છેલ્લા ઘણાં વર્ષોથી ડાયાલિસિસ પણ ચાલી રહ્યું હતું. રાત્રે અંદાજે 3:45 કલાકે તેમનું નિધન થયું છે. બીમારીને કારણે તેઓ ઘણાં લાંબા સમયથી કામ કરી રહ્યા ન હતા. … Read more