પાટણ : પાલિકા દ્વારા ગેરકાયદેસર વેચાણ કરતા ફેરિયાઓ પાસેથી હપ્તા રૂપી ઘાસચારો ઉઘરાવાય છે
જય પ્રજાપતિ, પાટણ : પાટણ શહેરમાં ગેરકાયદેસર ઘાસનું વેચાણ કરતા ફેરિયાઓ અને શાકભાજીનું વેચાણ કરતા ભાઈઓ બહેનો પાસેથી પાટણ નગરપાલિકા (Patan Nagarpalika) જોહુકમીથી હપ્તારૂપી ઘાસ અને શાક ઉઘરાવે છે તેવા આક્ષેપ સાથે આ બંધ કરવા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયાએ રજૂઆત કરી છે. પાટણ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા … Read more