ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સનું નિધન
Dean Jones ગુરૂવારે ક્રિકેટ વર્લ્ડના મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટ્રેટર ડીન જોન્સ (Dean Jones)નું કાર્ડિયક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. તેઓ આઈપીએલ કોમેન્ટ્રી માટે મુંબઈમાં હતા. ડીન જોન્સને 80ના દાયકાના અંતમાં તો 90ના દાયકાની શરૂઆતમાં વિશ્વના બેસ્ડ વનડે બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવતા હતા. ડીન જોન્સે ઓસ્ટ્રેલિયા માટે 16 માર્ચ 1984ના પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ … Read more