Gujarat સરકારે રિક્ષાચાલકોને લઈને કર્યો આ મોટો નિર્ણય, જાણો
Gujarat ગુજરાત (Gujarat) સરકારે રિક્ષાચાલકોને માટે યુનિફોર્મ નક્કી કર્યો છે. રાજ્યના રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો છે. રીક્ષાચાલકો સાથે અગાઉ આ અંગે બેઠક યોજાઈ ગઈ હોવાનો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન રીક્ષાચાલકોને ફરજિયાત પહેરવો જ … Read more