AWACS : ભારત ઇઝરાયેલ પાસેથી ફાલ્કન અવાક્સ અવાક સિસ્ટમ ખરીદશે
AWACS ભારત ઇઝરાયેલ પાસેથી આસમાની આંખના હુલામણા નામે જાણીતી બે ફાલ્કન અવાક (AWACS) સિસ્ટમ ખરીદવાની છે. આ મુદ્દે સંરક્ષણ મંત્ર્યાલય નજીકના ભવિષ્યમાં ઇઝરાયેલ સાથે કરાર કરશે. આ કરાર મુજબ ઇઝરાયેલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (AWACS) આપશે. ચીન અને પાકિસ્તાનનું જોખમ વધતા ભારત આ સિસ્ટમ ખરીદવા થોડી ઉતાવળ કરે એવી શક્યતા છે. … Read more