Terrorist : દિલ્હીમાંથી બબ્બર ખાલસાના બે આતંકવાદી ઝડપાયા
Terrorist નવી દિલ્હીમાં બબ્બર ખાલસાના બે આતંકવાદી (Terrorist) ઝડપાયા હતા. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસ નિરંકારી કોલોની પહોંચી ત્યારે પોલીસને જોઇને આ બંનેએ ગોળીબાર શરૂ કર્યા હતા. બંને આતંકવાદી લુધિયાણાના રહેવાસી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય એવા આ બંનેની ઓળખ પોલીસે ભૂપીન્દર સિંઘ ઉર્ફે દિલાવર સિંઘ અને કુલવંત સિંઘ તરીકે આપી હતી. આતંકવાદીઓએ પહેલાં પોલીસને … Read more