શું વડાપ્રધાન મોદી રાજકોટથી લોકસભા લડશે ? ભાજપ નિરીક્ષકે આપ્યુ મોટુ નિવેદન.
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઇ હતી કે વડાપ્રધાન મોદી આ વખતે લોકસભાની ચૂંટણી ગુજરાતની લોકસભા બેઠક પરથી લડવાના છે. જોકે, હવે આ વાતને લઇને ભાજપે પ્રતિક્રિયા આપી છે. ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી લડવાને લઇને ભાજપના નિરીક્ષક બાબુભાઇ જેબલિયાએ કહ્યું કે, રાજકોટમાંથી વડાપ્રધાન ચૂંટણી નથી … Read more