પાટણ બાલીસણા ગામે કમળાના 20 કેસ નોંધાયા
મોહમ્મદ પઠાણ, પાટણ : આજરોજ બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ સોલંકી સાહેબ એ મુલાકાત લીધી જેમા બાલીસણા ગામે મુસ્લિમ વિસ્તારમાં કમળા ના રોગ ના અંદાજીત ૨૦ જેટલા પોઝીટીવ કેસ આવતા આરોગ્ય વિભાગ ના કર્મચારીશ્રીઓ ગ્રામજનો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સાવચેતી રાખવા અને રોગનું કારણ જાણવા પાણીનું સેમ્પલ લેવા તથા આરોગ્ય … Read more