‘બાંગ્લાદેશની મસ્જિદોમાં બાળકો સાથે દરરોજ રેપ કરે છે ઈમામ’: તસલીમા નસરીન
Taslima Nasreen પ્રસિદ્ધ લેખિકા તસલીમા નસરીન(Taslima Nasrin) પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. તસલીમાએ ટ્વિટર પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા બાંગ્લાદેશની મસ્જિદો અને મદરેસાઓ પર કટાક્ષ કર્યો છે. તસલીમા નસરીને આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશની મસ્જિદ-મદરેસામાં દરરોજ બળાત્કાર થાય છે. Imams and Madrasa teachers have been raping children in mosques and madrasas in … Read more