બનાસકાંઠા: પાંથાવાડા યાર્ડના ચેરમેન અને પુત્રને બેંકની લોન ભરપાઈની નોટિસ ફટકારતા ચકચાર
બનાસ બેન્કે અગાઉ બનાસડેરીના સુપરવાઇઝર, બે ખેડુતો બાદ પાંથાવાડા માર્કેટ યાર્ડ ચેરમેન અને ચેરમેન પુત્રને ફટકારી નોટિસ. બનાસ બેંક લેણાં મામલો : ઉચ્ચ કક્ષાએથી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહીની માગ. વિવિધ મંડળીઓના વ્યાજ સાથે પાંચ કરોડથી વધુ બાકી રકમ 15 દિવસમાં જમા કરવા નોટિસ ફટકારાઈ. કાગળ પર ખોટી મંડળીઓ બનાવી મળતિયાઓએ કરોડોની લોન લઈ લીધી. … Read more