‘રાહુલ સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો છે’ : બરાક ઓબામા
Barack Obama અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા (Barack Obama)એ રાહુલ ગાંધીને સ્કૂલમાં ભણતા ટાબરિયા સાથે સરખાવ્યા છે. તેમને રાહુલ ગાંધીને ગભરાયેલા સ્કૂલના નાના છોકરા સાથે સરખાવ્યો છે. ઓબામાએ લખ્યું છે, ‘રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ટાબરિયા જેવા છે જે ગભરાયેલા છે અને નાદાન છે. એ પોતાના શિક્ષકને ખુશ રાખવા મથે છે પરંતુ પોતે કોઇ વિષયનું … Read more