BBOTT: શું રાકેશ બાપતને પસંદ કરે છે શમિતા શેટ્ટી.
શમિતા શેટ્ટી અને રાકેશ બાપતની વાત કરીએ તો તેઓ ઘરમાં સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ્સમાંથી છે. બંને એકબીજા સાથે ખાસ્સા ભળી ગયા છે અને ફેન્સને પણ લાગે છે કે તેમનું કનેક્શન દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યું છે. રાકેશ ઘણીવાર શમિતા પર કિસ અને હગનો વરસાદ કરતો રહે છે અને ફેન્સને લાગે છે કે તેમની વચ્ચે કંઈક ચાલી … Read more