ભોજેલા ગામે ખેડૂતોને જાણ કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરતા ખેડૂતોએ કામ અટકાવ્યું
કોન્ટ્રાક્ટ દ્વારા અગાઉ જમીન સમતલ કરી આપવામાં નથી આવી જેથી ખેડૂતો રોષે ભરાઈ ખોદકામ કરતા અટકાવ્યું ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામે નળ સે જળ યોજના અંતર્ગત ગામે ગામ નળ થી પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવા ની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે આ પાઈપલાઈન નાખનાર કોન્ટ્રાક્ટર … Read more