મધ્ય પ્રદેશના ભોપાલમાં ફ્રાન્સના પ્રમુખ સામે મુસ્લિમોએ દેખાવો કર્યા
Madhya Pradesh ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંનીની ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો યોજ્યા હતા. આ આંદોલનમાં મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં. આ આંદોલન મામલે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું … Read more