ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલો ખોલવા અંગે કર્યું આ નિવેદન…
Bhupendrasinh Chudasama શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ સ્કૂલો ખોલવા અંગે મોટું નિવેદન કર્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. કેન્દ્ર સરકારની અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં … Read more