Cyclone Biparjoy Live Location : ગુજરાત પર તોળાતું બાઈપરજોય ચક્રવાતી વાવાઝોડાનું જોખમ, ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો
Cyclone Biparjoy Live Location : દેશમાં ચોમાસાના આગમન પહેલા ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમ હાલમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું હાલમાં ગુજરાતના કાંઠેથી 1120 કિલોમીટર … Read more