વિધાનસભા પેટાચૂંટણી: ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ રહ્યું લિસ્ટ.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી સાત બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. આ જાહેર કરાયેલા નામોમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. અબડાસા બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ભાજપે ટિકિટ આપી છે. … Read more