CDS બિપિન રાવતના ક્રેશ થયેલા હેલિકોપ્ટર નું બ્લેક બોક્સ મળી આવ્યું.
CDS Bipin Rawat Helicopter crash: Mi17 V હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળી ગયું છે, જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat)ને કાલે કુન્નુરથી વેલિંગટન જતા સમયે ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં જનરલ રાવત અને તેમની પત્ની સહિત ઓફિસરો અને ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું. બ્લેક બોક્સ (Black Box of MI17 Helicopter) મળી … Read more