Video Call ના ઉપયોગ પર હવે લાગશે આ ચાર્જ, જાણો વિગત
Video Call જો તમે પણ વીડીયો કોલ (Video Call) કરો છો તો આપને સાવધાની રાખવાની જરૂર છે. TRAI (ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ જણાવ્યું છે કે વીડિયો કોલિંગ દરમિયાન ગ્રાહકોને ISD ચાર્જના હિસાબથી ચાર્જ ચૂકવવો પડી શકે છે. તેવામાં ગ્રાહકોને વીડિયો કોલિંગમાં તકેદારી રાખવાની જરૂર છે. ટેલીકોમ કંપનીઓએ જણાવ્યું છે કે જો ગ્રાહક ઝૂમ … Read more