ઉર્વશી રૌતેલાએ ફેન્સને બતાવ્યું અનોખું ‘જાદુ’, Video થયો વાયરલ.
ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) બોલિવૂડ (Bollywood)ની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે એક ફેશનિસ્ટા છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે. ઉર્વશી રૌતેલાના આ વીડિયો (Urvashi Rautela Video)માં તમે જોશો કે, એક કાકડી હવામાં લટકી રહી છે. ઉર્વશી પહેલા તેના હાથ તે કાકડી પર ઉપર અને … Read more