BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
BTP તાજેતરમાં જ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ રાજ્યસભાની ચૂંટણીનો BTP એ પોતાની માંગણીઓ પુરી થઈ ન હોવાના આક્ષેપ સાથે બહિષ્કાર કર્યો હતો. જો કે આ ચૂંટણીમાં ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી હતી. રાજ્યસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસે BTP એ મતદાન ન કરી ભાજપને ફાયદો કરાવ્યો … Read more