Rajya Sabha elections: કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન?
Rajya Sabha elections
- ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.
- Rajya Sabha elections (રાજ્યસભાની ચૂંટણી)ની ચાર બેઠકો માટે 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું.
- પરંતુ બીટીપી (BTP) એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યું નહોતું.
- બીટીપી(BTP) ના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવા Rajya Sabha elections (રાજ્યસભાની ચૂંટણી)માં મતદાનથી દૂર રહ્યા હતા.
- Ahmadabad: તસ્કરો અને ગઠિયાનું વધતુ જોર! જાણો વિગત.
- Gujarat University ની જુલાઈમાં લેવાનારી પરીક્ષાઓ હવે સ્થગિત.
- Rajya Sabha elections (રાજ્યસભાની ચૂંટણી)માં ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત્યા છે.
- તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઇ ગઇ છે
- તથા ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે.
- Surat: સસરાએ પારિવારીક ઝઘડામાં વહુની કરી હત્યા.
- Narmada Dam ની જળ સપાટી 127.16 મીટરે પહોંચી.
- BCCI : IPLના મુખ્ય સ્પોન્સર VIVO સાથે કરાર ખતમ કરશે નહીં.
- બીટીપી(BTP) ના ધારાસભ્ય છોટુ વસાવા કહ્યું હતું કે, દેશના ગરીબો અને આદિવાસીઓ સાથે આ સરકાર નથી.
- તેમજ અમારી જે માંગણીઓ છે તે કોઈએ પૂરી કરી નથી, અને પૂરી કરી શકે તેમ નથી, એટલા માટે અમે મત નહીં આપીએ.
- બીટીપી(BTP) એ મતદાન ન કરવાની જાહેરાત કરીને પોતે આંદોલન કરવા માટે ઘરે જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
- સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે બંને પાર્ટીઓએ ફક્ત વચનો આપ્યા છે, કામ નથી કર્યું.
- તેમને એમ પણ જણવ્યું કે ભાજપા કહે છે કે અમે બીટીપી સાથે છીએ પરંતુ જો સાથે હોય તો અમારું કામ કેમ નથી કરતા? ભાજપ અને કૉંગ્રેસ અમારા લોકોનો બળદ તરીકે ઉપયોગ કરે છે.
- SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.
- Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News