ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના પોઝિટિવ
C R Patil ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) કોરોના સંક્રમિત થયા છે. તેમને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં પણ સી.આર.પાટીલે ગુજરાતનો પ્રવાસ કર્યો તેમજ સભાઓ પણ યોજવાામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને … Read more