કેનેડાથી ગુજરાતી ક્રિશનો વધુ એક વીડિયો વાયરલ, જુવો આ વખત શુ કર્યુ?
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર હાલ કેનેડામાં રહેતો ગુજરાતી ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર હાલ કેનેડામાં રહેતો ગુજરાતી ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, આ વખતે ક્રિશે મિત્રો સાથે ભજીયા પાર્ટી કરતો નજરે પડી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી … Read more