Patan : વદાણી હાઇવે પર માસુમ ને Ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ માસુમ નું મોત નીપજ્યું.
Patan : પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માર્ગ અકસ્માત ના બનાવો સર્જીને નિર્દોષ માનવ જિંદગીને મોતના મુખમાં ધકેલતા હોવાના કિસ્સા બનતા હોય છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ ગુરુવારની રાત્રે 10:30 કલાકની આસપાસ વદાણી હાઇવે માર્ગ પર પેટ્રોલ પંપ … Read more