CBSE એ બોર્ડની પરીક્ષા મામલે કરી આ મોટી જાહેરાત
CBSE board exams કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2021માં યોજાનારી CBSE બોર્ડની પરીક્ષા (CBSE board exams) લેખિતમાં જ યોજાશે. ઉપરાંત કહેવાયું છે કે કોવિડની ગાઈડલાઈન અંતર્ગત પરીક્ષાનું આયોજન કરાશે. ટૂંક સમયમાં પરિસ્થિતિઓની સમીક્ષા બાદ પરીક્ષાની તારીખ જાહેર કરાશે. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બોર્ડ પરીક્ષાનું આયોજનની તારીખના સંબંધમાં હજી કોઈ … Read more