પાટણ જિલ્લામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી.
પાટણ જિલ્લામાં આજથી ત્રણ દિવસ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો છે. આજથી ત્રણ દિવસ તા.૨૩ થી ૨૫ જૂન સુધી પાટણ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોના પ્રવેશોત્સવથી ધમધમી ઉઠશે. પાટણ જિલ્લાના વિવિઘ તાલુકામાં ઉચ્ચઅધિકારીઓ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. પાટણના સિધ્ધપુર તાલુકાના સેવાલાણી અને વરસીલા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટર … Read more