મહિલા પ્રિન્સિપાલનો આપઘાત – મહિલાએ ચાર પાનાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે….
બે દિવસ પહેલા એક મહિલાએ સુસાઇટ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મોત પાછળ હું જ જવાબદાર છું. ડાયાબિટીસની બીમારી ને કારણે જીવનથી કંટાળી ગઈ છું. નસવાડી તાલુકાના કુકરદા ગામે નસવાડીથી અપડાઉન કરતા ભાવનાબેન સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. ભાવનાબેનનો મૃતદેહ સ્કૂલના શૌચાલયની બારી સાથે લટકતી હાલતમાં … Read more