પાટણ : કેનાલ પરનો પુલ તોડવા મામલે ચીફ ઓફીસર પર હુમલાનો પ્રયાસ
Patan પાટણ (Patan)માં ભારે વરસાદના કારણે આનંદ સરોવર ઓવેર ફલૉ થયું હતું. પાટણ (Patan)માં આનંદ સરોવર કેનાલ પર વ્રજભૂમિ ટેનામેન્ટ પાસે બનાવેલા પુલ તોડવા મામલે ચીફ ઓફિસર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ટેનામેન્ટમાં રહેતા 5 શખ્સો સહિત 20 થી 30 માણસોના ટોળાએ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળી પર ઉશ્કેરાઇ અપશબ્દો બોલી ઝપાઝપી કરી … Read more