child marriage : પાટણમાં બાળલગ્ન કરાવનાર પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો
child marriage સગીરાના બાળલગ્ન (child marriage) કરાવનાર પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ચાણસ્મા (Chanasma) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. પાટણ પ્રાંત અધિકારીશ્રીને બાબતની જાણ થતાં ભાટસર ગામના યુવક સાથે બાળલગ્ન કરાવનાર સામે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી દ્વારા કાર્યવાહી ચાણસ્મા (Chanasma) તાલુકાના ગોખરવા ગામની બાળકીના ભાટસરના યુવક સાથે બાળલગ્ન (child marriage) કરાવ્યા હોવા બાબતની મદદનીશ કલેક્ટર અને પ્રાંત … Read more