હવાલા કૌભાંડમાં પકડાયેલો ચીની નાગરિક જાસૂસી પણ કરતો હતો, જાણો સમગ્ર
Charlie Peng ચીની નાગરિક ચાર્લી પેંગ (Charlie Peng)નીએ અન્ય ચીની નાગરિકો સાથે મળીને શેલ કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલ્યા અને 1000 કરોડ રુપિયાનો હવાલો કર્યો. ત્યારબાદ ચીની નાગરિક ચાર્લી પેંગ (Charlie Peng)ની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય ઘણી એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. ઉપરાંત એક મોટો ખુલાસો પણ થયો … Read more