#chineseappsbanned : Zoom App પર હવે ઓનલાઈન એજ્યુકેશન થશે બંધ
#chineseappsbanned Zoom App અત્યારે કોરોના વાઈરસના પગલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન એજ્યુકેશન અપાય છે. તેના માટે સ્કૂલ તરફથી Zoom App (ઝૂમ એપ) સહીત અલગ-અલગ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ Zoom App (ઝૂમ એપ) દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. પરંતુ ઝૂમ એપ એક ચાઈનીઝ એપ છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે … Read more