ડાન્સર કોરિયોગ્રાફર Remo Dsouzaને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ
Remo Dsouza ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા (Remo Dsouza)ને હાર્ટ એટેક આવ્યો છે. તેઓ આ સમયે મુંબઇની જાણીતી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આજે શુક્રવારે બપોરે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેણે એન્જીયોગ્રાફી કરાવી. અને હાલમાં તે ICUમાં દાખલ છે. તેમની પત્ની લીઝૈલ હાલમાં તેમની સાથે હોસ્પિલમાં હાજર છે. બોલિવુડમાં રેમો ડિસૂઝાએ … Read more