ટૂંકું ને ટચ : સીરિયામાં અમેરિકા અને રશિયાના સૈનિકો વચ્ચે ઘર્ષણ
US and Russian પૂર્વી સીરિયામાં અમેરિકા અને રશિયા (US and Russian)ની સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે રશિયાના સૈનિકો તેજીથી પોતાની આર્મ્ડ વ્હીકલમાં આગળ વધે છે અને અમેરિકી સૈનિકોને ટક્કર મારે છે. આ હિંસક ઘર્ષણમાં અમેરિકાના 4 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. એટલું જ નહિ વીડિયોમાં … Read more