US and Russian

US and Russian

પૂર્વી સીરિયામાં અમેરિકા અને રશિયા (US and Russian)ની સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે રશિયાના સૈનિકો તેજીથી પોતાની આર્મ્ડ વ્હીકલમાં આગળ વધે છે અને અમેરિકી સૈનિકોને ટક્કર મારે છે. આ હિંસક ઘર્ષણમાં અમેરિકાના 4 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. એટલું જ નહિ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયાએ પોતાના હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો.

આ ઘર્ષણને પગલે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના (US and Russian)25 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે બની હતી. તેમણે કહ્યુ કે ‘ઉત્તરપૂર્વી સીરિયામાં તેમના સૈનિકોનો સામનો થયો હતો. એક રુસ આર્મડ વ્હીકલે અમેરિકન આર્મડ વ્હીકલને ટક્કર આપી હતી. જેમાં કેટલાક સૈનિકો ઘાયલ થાય હતા. તણાવ ઓછો કરવા અમે આ વિસ્તારથી હટી ગયા છીએ.’

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024