પતિએ કોર્ટમાં 5 અને 10ના સિક્કા સ્વરૂપે ભરણપોષણના 16000 ચુકવ્યા, અમદાવાદ PTN News
ખાડિયા વિસ્તારમાં રહેતી એક વ્યક્તિ પર તેની પત્નીએ તરછોડી દેવા બદલ કોર્ટમાં કેસ કર્યો હતો.આ મામલામાં કોર્ટે પત્નીને ભરણ પોષણ આપવાનો આદેશ કર્યો હતો.છેલ્લા કેટલાક મહિનાઓની બાકી પડતી રકમ મળીને તેને 50000 રુપિયા ચુકવવાના થતા હતા. અમદાવાદની ફેમિલી કોર્ટમાં સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે આ વ્યક્તિ પહેલા ઈન્સ્ટોલમેન્ટ તરીકે … Read more