કૉમેડિયન ભારતી અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જયુડિશ્યિલ કસ્ટડીમાં
Comedian Bharti Singh NCB એ ડ્રગ કનેકસન કેસમાં કૉમેડિયન ભારતી સિંહ (Comedian Bharti Singh) અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી છે. જે મામલે કોર્ટે 4 ડિસેમ્બર સુધીની જયુડિશ્યિલ કસ્ટડી આપી છે. તેમણે કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. એનસીબીની ટીમે ગઇકાલે રાતે ભારતીના ઘરે છાપો માર્યો હતો દરમિયાન ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ એક ડ્રગ પેડલરને ધરપકડ … Read more