Ahmedabad : અમદાવાદના આ વિસ્તારમાં કોરોનાએ વરસાવ્યો કહેર
Ahmedabad અમદાવાદ (Ahmedabad)માં કોરોનાના એક્ટિવ કેસો 3 હજારને પાર થઈ ગયા છે. ઉપરાંત અમદાવાદમાં સતત જતા માઈક્રો કન્ટેનમેન્ટ વધતા જઈ રહ્યા છે. ગઈ કાલે 28 સ્થળો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા હતા. તેમજ 24 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ અસર વસ્ત્રાલ વિસ્તારમાં જોવા મળી છે. વસ્ત્રાલની આઠ સોસાયટીઓને માઇક્રો … Read more