કોવિડ ફ્લુ ક્લિનિક દ્વારા નાગરિકોને આ સ્થળો પર ઉપલબ્ધ કરાવાઈ રહી છે પ્રાથમિક સારવાર
કોવિડ સંક્રમણને નિયંત્રીત કરવા ટેસ્ટીંગ અને ટ્રેસિંગ માટે ધન્વંતરી રથની ટીમ દ્વારા એક જ દિવસમાં ૩,૪૬૧ નાગરિકોની આરોગ્ય તપાસ કોવિડ ફ્લુ ક્લિનક અને ધન્વંતરી રથની ટીમ દ્વારા કુલ ૮૮ લોકોને જરૂરી દવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે … Read more