ક્રિકેટર હરભજનસિંહના ટ્વિટ #CrickeKaKhulasa એ સસ્પેન્સ સર્જ્યું છે
#CrickeKaKhulasa ભારતના ક્રિકેટર હરભજનસિંહે ક્રિકેટ અંગે એક ટવીટમાં લખ્યું છે કે આજકાલ ક્રિકેટ ખૂબજ ચર્ચાંમાં છે. હમણાં હમણા મને એવું ધ્યાનમાં આવ્યું છે કે જેનાથી આપનો ક્રિકેટ તરફ જોવાનો નજીરિયો જ બદલી નાખશે. હરભજનસિંહે હૅશ ટેગમાં #CrickeKaKhulasa એવું રાખ્યું છે. Cricket aaj kal kaafi news mein hai, aur abhi abhi mujhe aisa kuch pata … Read more