ગુજરાતનાં તટીય વિસ્તારોમાં ફરશે ફ્રૂઝ, જાણો સમગ્ર માહિતી.
ગૂજરાતીઓ ફરવાના વિવિધ રીતે અને વિવિધ જગ્યાએ ફરવાનાં ઘણા શોખીન હોય છે. જો તમને પણ ફરવાનું ગમતું હોય તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાતનાં દરિયાઇ પટ્ટા પર ફરવા માટે હવે થોડા સમય બાદ તમે ક્રૂઝની મઝા માણી શકશો. કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે કહ્યું છે કે, મુંબઇના ક્રૂઝ ઓપરેટર આંગ્રીયા ક્રૂઝે … Read more