દાહોદ: ઝૂપડપટ્ટીના ગરીબ બાળકોને ત્વરિત સહાય માટે નક્કર યોજના બનાવતા CWC ચેરમેન
બાળકો પ્રત્યે સંવેદનશીલ એવા CWC(Child Welfare Committee) ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન નરેન્દ્ર સોનીએ ગુરુવારે ઝૂપડપટ્ટીની મુલાકાત લઈ ત્યાં આરોગ્ય અને વિવિઘ સુવિધાઓ માટે પરેલ ઝૂપડપટ્ટીમાં કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યારબાદ આ ગરીબ, અનાથ, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ,આરોગ્ય વગેરે મળી રહે તે માટે ડોક્ટરો, NGO, MSW સ્ટુડન્ટસ, ચાઈલ્ડ લાઇન વગેરેને બોલાવી વિસ્તૃત યોજના બનાવી હતી અને આગામી … Read more